हमने सहा ज्यादा है
तुम्हें
बताया कम है।।
“બાળકના દેહના વિકાસ માટે માતાનું દૂધ જેમ સ્વાભાવિક છે તેમ તેના મગજના વિકાસ માટે માતૃભાષા સ્વાભાવિક છે, એ વિશે મને લેશ પણ શંકા નથી એથી બીજું હોઈ જ શી રીતે શકે ? બાળક શિક્ષણની શરૂઆત મા પાસેથી કરે છે. આથી બાળકોના માનસિક વિકાસ માટે તેમની માતૃભાષા કરતાં જુદી ભાષા લાદવી એને હું માતૃભૂમિ સામેનો અપરાધ ગણું છું.”
- મહાત્મા ગાંધીજી
( ૧૮ માર્ચ ૧૯૪૨. શ્રીમન્નારાયણ અગ્રવાલકૃત ‘ધ મીડિયમ ઑફ ઈન્સ્ટ્રક્શન’ પુસ્ત
शब्दो से ही लोगो के दिलो पे राज किया जाता है।
चेहरे का क्या वो तो किसी भी हादसे मै बदल शकता है।
मोबाइल मै सब व्यस्त हैं
आजकल
दौर खत्म हुआ अब किताबों का।
किसी को पकड़ कर रखना मुमकिन नहीं,
पर किसी को छोड देना भी, आसान कहा।
જે આપણે વાંચીએ છીએ તે
એક દિવસ હકિકતમાં આપણા સાથે થાય છે.
હૈયામાં રાખ્યા તા તમને રાધા નામ આપીને,
પણ
રાધા નામ આપ્યુ એ તારા માટે લાયક નથી.
દુનિયાનુ સૌથી સારુ જે ઉપહાર માતા-પિતાને મળે છે,
જીવનના મુશ્કિલ સમય સમયમાં જે માતા-પિતા પાસે એક આશ છે,
માતા-પિતાના પાસે ભાગવનના રૂપમાં એક બેટી (સ્ત્રી) જ હોય છે.