કાવ્ય દર્પણ – ૨૦૧૮
Duration: Apr 01, 2018 - Jun 30, 2018
Introduction
ગુજરતી સાહીત્યમાં પદ્યસાહિત્યનું ખૂબ મહત્વ છે અને સૌથી વધુ લખાતો અને ખેડાતો સાહિત્ય પ્રકાર એટલે કવિતા.
આપનું કવિત્વ ઝળકાવવાનો એક અવસર.
Rules
- આપની રચના સુપ્રત કરતી વખતે શરૂઆતમાં “કાવ્ય દર્પણ” લખવું.
- વિષય કે શબ્દ મર્યાદા નથી.
- એકથી વધુ રચના મોકલી શકશો.
- સંપૂટમાં સામેલ કરવાની રચના સ્વરચિત, મૌલિક અને અપ્રકાશિત હોવી જોઈએ.
- ‘કાવ્ય દર્પણ – ૨૦૧૮’માં ભાગ લેવા ઇચ્છતા કવિઓએ એમની રચનાઓ https://goo.gl/fz8KAg પર સુપ્રત કરવી.
- પસંદગી પામેલ કાવ્યને સંગ્રહસ્થ કરવા જે તે કવિનો ટીમ સ્ટોરીમિરર સંપર્ક કરશે.
Prize
સ્ટોરીમિરર ગુજરાતી વર્ષ ૨૦૧૮ની ઉત્તમ કવિતાઓનું પુસ્તક સ્વરૂપે સંપૂટ તૈયાર કરશે.
Eligibility
ગુજરાતી ભાષામાં અછંદસ, કવિતા લેખન કરતા કવિગણ આવકાર્ય
Languages: Gujarati
Content type: Poem
Contact person: વધુ માહિતી માટે સંપર્ક કરોઃ
ઈમેલઃ Neeta@Storymirror.Com, ફોનઃ 9867665177
Pege: WWW.FACEBOLOK.COM/STORYMIRRORGUJARATI