Introduction:
‘એ... કાપ્યો છે...’
‘વિજય એ પ્રિયંકાને પોતાના પ્રેમનો ઈઝહાર કર્યો હતો, પતંગ પર પોતાના મનની વાત લખી તેને આકશમાં ચગાવી સામેના ધાબે પ્રિયંકા પાસે મોકલીને.’
દરેક ઉત્સવ સાથે આપણી સુખદ અને દુઃખદ લાગણીઓ અને યાદો જોડાયેલી હોય છે, શું આપની પાસે પણ ઉત્તરાયણ સાથે જોડાયેલી યાદો છે ? તો એને વાર્તા અને કવિતા સ્વરૂપે સ્ટોરીમિરરને મોકલી આપો.
ચાલો ઉજવીએ આ પતંગોત્સવ, ‘સ્ટોરીમિરર સાથે...
નિયમો :
ઇનામ :
૧.કવિતા અને વાર્તામાં શ્રેષ્ટ ૫-૫ રચનાઓને પ્રમાણપત્ર આપવામાં આવશે.
૨. શ્રેષ્ઠ ૨૦ વાર્તાઓ અને કવિતાઓનું ઈ-બૂક સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવશે.
પાત્રતા :
સ્પર્ધા ૧ જાન્યુઆરીથી ૧૫ જાન્યુઆરી ૨૦૨૦ દરમિયાન ચાલશે
વિજેતાઓની યાદી ૧ ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવશે.
Languages: Gujarati
Content type: Story, Poem
Contact person: For help contact vishnu@storymirror.com