દિવાળીની ખુશ ખબર
સ્ટોરીમિરર દિવાળી માટે સ્પર્ધા જાહેર કરી રહ્યું છે.. આપ આપની ગઝલ, કવિતા, અને વાર્તા સબમિટ કરી શકો છો.
Dates: 6th October 2018 to 5th November 2018
Rules:
- સ્પર્ધાની અવધી ૦૬/૧૦/૨૦૧૮ થી ૦૫/૧૧/ ૨૦૧૮ સુધીની રહેશે. પરિણામ ૧૫/૧૧/૨૦૧૮ સુધી જાહેર કરવામાં આવશે.
- શબ્દ મર્યાદા રાખવામાં આવેલ નથી.
- વિષયનું બંધન રાખવામાં આવ્યું નથી.
- આમાં આવેલી રચનાઓની ઇબુક દિવાળી વિશેષાંક બનશે.
Prizes:
આ સ્પર્ધા માં કવિતા માં શ્રેષ્ઠ ૧૦ વિજેતાઓ ને ૩૦૦ રૂપિયા
વાર્તા માં શ્રેષ્ઠ ૧૦ વિજેતાઓને ૩૦૦ રૂપિયા