STORYMIRROR

#દિવાળી સ્પર્ધા

SEE WINNERS

Share with friends

દિવાળી સ્પર્ધા 


 
Introduction
 
સ્ટોરી મિરર તરફથી દિવાળી સ્પર્ધા 
દિવાળીની ખુશ ખબર 
 સ્ટોરીમિરર દિવાળી માટે સ્પર્ધા જાહેર કરી રહ્યું છે.. આપ આપની ગઝલ, કવિતા, અને વાર્તા સબમિટ  કરી શકો છો.  
Dates: 6th October 2018 to 5th November 2018


Rules: 
  • સ્પર્ધાની અવધી ૦૬/૧૦/૨૦૧૮ થી ૦૫/૧૧/ ૨૦૧૮ સુધીની રહેશે.  પરિણામ ૧૫/૧૧/૨૦૧૮ સુધી જાહેર કરવામાં આવશે. 
  • શબ્દ મર્યાદા રાખવામાં આવેલ નથી. 
  • વિષયનું બંધન રાખવામાં આવ્યું નથી. 
  • આમાં આવેલી રચનાઓની ઇબુક  દિવાળી વિશેષાંક બનશે. 

Prizes:
 
આ સ્પર્ધા માં કવિતા માં શ્રેષ્ઠ ૧૦  વિજેતાઓ ને ૩૦૦ રૂપિયા 
                    વાર્તા માં શ્રેષ્ઠ   ૧૦   વિજેતાઓને ૩૦૦ રૂપિયા 


Eligibility 
 
સાહિત્ય લેખન પ્રવૃત્તિ ઈચ્છુક કોઈ પણ વ્યક્તિ ભાગ લઇ શકશે. 


Content Type: Story, Poem
Languages: Gujarati
Contact person: For help contact neeta@storymirror.com