STORYMIRROR

#સ્ત્રી - એક પ્રેરણાસ્ત્રોત

SEE WINNERS

Share with friends

સ્ત્રી - એક પ્રેરણાસ્ત્રોત

Duration: Feb 28, 2018 - Apr 15, 2018

Introduction

સૌંદર્ય, સુબુદ્ધિ અને સંભાળની પ્રતિમા સમી તે. કપરાં ચઢાંણો પણ ચડી શકે અને સમુદ્રના પેટાળમાં ગરકાઈને સમાધિ પણ લઈ શકે તે. દુનિયાના કોઈ પણ પુરુષ સાથે કદમ મેળવી શકે છે તે.
સ્ત્રી – એક પ્રેરણાસ્ત્રોત છે


Rules

સ્પર્ધાનો નિર્ણય અમારા નિર્ણાયકો અને સંપાદકોના નિર્ણયને અંતિમ અને માન્ય રખાશે, જે ગુણવત્તા અને ભાષા આલેખનને આધારે કરાશે.

પરિણામઃ ૧લી મે, ૨૦૧૮


Prize

પારિતોષિકઃ ૫ કાવ્ય રચના અને ૫ વાર્તા કૃતિને રૂ. ૫૦૦/- રોકડ ઈનામ


Eligibility

NA


Languages: Gujarati
Content type: Poem, Story
Contact person: marketing@storymirror.com