સમય સાથે ચાલવું મને બહું ગમે છે
પણ સમય એટલો ભાગે છે કે
તેની પાછળ દોડ લગાવી
શકતી નથી
nicky Tarsariya
ખુશીના સમાચાર આવે ને તમે ખુશ થાવ
તેના કરતાં વગર વાતે તમે ખુશ રહો
nicky tarsariya
કંઈક હતું જે મને બહું ગમતું
આ ખુલુ આકાશ ને
તેની સાથે મારી એકલતા
કેવી અજીબ છે આ દોસ્તી
જેની સાથે કોઈ સંબંધ નથી
તેની સાથે જ મન ભરીને જીવાઈ છે
nicky tarsariya
જો પૈસા જ બધુ હોય તો તારા માટે
તો ખરીદી જો તે પૈસાથી કોઈને
ઈજ્જત અને માન મળી જશે તને
પણ, ખુશી અને પ્રેમ મળે તો કહેજે મને
હું પણ બધું છોડી તારી પાસે આવી જાય
Nicky tarsariya
દિલમાં પ્રેમનું સંગીત ગુજી ઉઠયું
ને તું કહે છે આને પ્રેમ ના કહેવાય
તો પછી તું બતાવ આને શું કહેવાય
Nicky tarsariya
પરીવાર વગરનું જીવન
વિચારો વગરના મન જેવું છે
nicky tarsariya
બધા જ સંબંધો એક પળ માટે છે
પણ તારી સાથેનો સંબંધ
આખી જિંદગીનો છે
nicky tarsariya
ઈતજાર આજે પણ છે કે તું
ફરી જિંદગીમાં કિસ્મત બનીને આવી
Nicky tarsariya