I'm Bharti and I love to read StoryMirror contents.
દિલ ના રસ્તો હંમેશાં સીધો જ હોય છે. છતાં પણ વળાંક આવે છે..
ભક્તિ નો દેખાડો ને,,, રુપિયા નો ઘમંડ કયારે પણ કરવો નહીં...
સંબંધ જ સાચી સંપત્તિ છે એવું કહેનારા ઘણા છે,, પણ એવું માનનારા કેટલા???? તા 7-8-20 ભારતી મોદી સુરત...