Neel... વિશાળ આકાશ...
કોલસા ની ખાણનાં હિરા ને કોણ ઓળખે, ચમકતા દરેક કંઈ હિરા નથી હોતા. ઓળખે સાચાં હિરા ને એવો કોઈ હિરા પારખું જોઈએ.
ખુલ્લી આંખે જોયેલું સપનું જયારે સપનું બનીને રહે ત્યારે ખ્યાલ આવે કે નિંદ્રામાં આવેલું સપનું કેટલું વાસ્તવીક કહેવાય... નિલ નિમ્બાર્ક...
એક સિક્કાને હંમેશા બે બાજુ હોય છે, એવી ધારણા ન બાંધી શકાય કે પરિણામ આપણી તરફ જ આવે... નિલ