Ashish Panchal
Literary Captain
AUTHOR OF THE YEAR 2021 - NOMINEE

37
Posts
74
Followers
0
Following

સ્વપ્નની દુનિયા (એક જોયેલું સ્વપ્ન) આવ્યો ભલે હમણાં પણ કંઇક કરી ને જવું છે, આપનો સાથ મળે તો દરિયાને પણ મીઠો કરી જવું છે.

Share with friends
Earned badges
See all

કેવી સફરમાં અટવાયો છું, કયા કાળમાં તમને ભટકાયો છું.

ચાલુ જીવન માં આમ અધ વચ્ચે મૂકી ગયા, ચાલતા હતા એક રાહ ઉપર આજે અધ વચ્ચે મૂકી ગયા.

દયા,પ્રેમ અને લાગણી ની કમી દેખાય છે મનુષ્યમાં, આજે ઇન્જેક્શન ની કમી દેખાય છે કોરોનામાં.

માણસો બદલાઈ જાય છે જાણે કોઈ મોસમની જેમ, ગુસ્સો અને પ્રેમ બદલે છે તેમના મૂળની જેમ

પૈસાની લાલચમાં ઇંજેશનની કાળાબજારી છોડો, દુનિયા ની મુશ્કેલીમાં થોડી માનવતાની નજરે જોવો.

જીવન જીવવા સાથી ની એકતા જરૂરી છે, કોરોના ને હરાવવા દેશની એકતા જરૂરી છે.

કોરોના નથી જવાનો તેવા નકારાત્મક વિચારો છોડો, કોરોના જરૂરથી જશે હારી તેવા હકારાત્મક વિચારો રાખો

દુનિયા વ્યસ્ત છે ટેકનોલોજીની માયાજાળ માં, કોઈ ને મળવાનું ભૂલી ને લાગ્યા છે વોટશોપ ની મહેફીલ માં

નીકળ્યા હતા મહેફિલ નો આનંદ માણવા, દિલ તૂટી ગયું જયારે ખબર પડી કે કોરોના પણ નીકળ્યો છે બારે આટો મારવા.


Feed

Library

Write

Notification
Profile