Miloni Hingu
Literary Colonel
22
Posts
38
Followers
1
Following

What you inhale from my writing is what I choose to exhale from my experience. Being a nature lover, many of the quotes and rhymes may come due to my passion of travelling and snapping. The power of combing words and images has grew love in me for both poetry and photography. Herein one will... Read more

Share with friends

ધરા અને સૂરજની અવિભક્તિથી વ્યાકુળ હતુ; બાકી વરસવા તો એ વાદળ પણ આતુર હતુ.

ગજ્વામાં ભીનો દદડતો રૂમાલ અને મોં પર હાસ્ય મુખવટાનો કમાલ. સગપણના ફુલોમાં હું પાયમાલ; છતા શાયર બિરાદરીમાં હું માલામાલ.

જે ઠેકાણે વાક્ગોષ્ઠી કાજે કાલે શબ્દોની ગોઠવણ કરવી પડી એ દિશા તરફ હવેના બધા પગરવની મે આજે ફરી ગોઠવણ કરી


Feed

Library

Write

Notification
Profile