આશા એ એવું અમૃત છે, જે મારતા માણસને બચાવે છે
સહનશીલતા મોટી આફતમાંથી બચાવે છે
સત્ય જાણવું પુરતું નથી
સત્ય પર ચાલવું જરૂરી છે
જે તે કામ જેતે સમયમાં કરવામાં ન આવે
તો પાછળથી ફાંફા મારવા પડે છે
કપરી પતીસ્થીતીમાં હિંમત રાખવી એ અડધી જીત બરાબર છે
દરેક નવી તકને ઝડપી લેવી તે સફળ થવાની નિશાની છે
મોટા યુદ્ધો મોટાભાગે નાના કારણથી થતાં હોય છે
મિત્ર મેળવવામાં વાર લાગે છે પણ
ગુમાવવામાં જરાય વાર નથી લાગતી
વિજ્ઞાનનું કામ જ્ઞાનને લોકભોગ્ય બનાવવાનું છે