હું ક્યારેય કોઈ માણસને કમજોર સમજતો નથી . દરેક માણસમાં ભરપૂર શક્તિ પડેલી છે એ શક્તિ બહાર લાવવા માટે એને પ્લેટફોર્મ ની જરૂર છે.
હા હું જિદ્દી છું. જિદ્દી માણસો આ દુનિયા બદલવામાં સફળ રહ્યા છે
આંખોના ઇશારાથી સમજી શકે અને વગર બોલે ખબર પડી જાય કે શું બોલવાના છો તે સાચી મિત્રતા.