આવતી કાલની સફળતાનો આધાર
આજના સંકલ્પ પર છે
આજના સૂર્યને આવતી કાલના વાદળો
પાછળ સંતાડી દેવો તેનું નામ ચિંતા
ઓછા ધનવાળો નહિ,
પણ વધુ વાસનાવાળો ગરીબ છે
પાડવામાં નાનપ નથી
પણ પડ્યા રહેવામાં છે
દરેક માનવ વીરલો ન બી શકે
પણ સજ્જન તો બની જ શકે
સારા સમયમાં મિત્રો આપણને
અને ખરાબ સમયમાં આપણે
મિત્રોને ઓળખીએ છીએ
ખુદને ખરાબ કહેવાની હિંમત નથી
તે જમાનાને ખરાબ કહે છે
આળસ એક એવું કપડું છે જે
રોજ પહેરવું નુકસાન કારક છે
સારા ઘરે જન્મવું નસીબની વાત છે
પણ જન્મના ઘરને સારું બનાવવું તે સિદ્ધિ છે