Pratin Bhatt
Literary Captain
19
Posts
0
Followers
1
Following

બહાર નું ભૂલી અંદર ની મારી શોધ 🎯

Share with friends

બધું ઍક મેચ જેવું જ છે ક્યારે કયો બોલ આવશે ને આપડે કેચ થઈ જશું શું ખબર !!!

અંદર નાં ખુદા ને શું જોઈ ગ્યો બહાર ની મૂર્તિ ઑ બોલવા લાગી

હજારો લેખકો ના વચ્ચે શું હસે મારો ભાગ જેણે લેખ પણ ઉપર વારા પર રાખ્યાં છે

હસે ભગવાન પણ જ્યાં માણસાઈ હસે જીંદગી ના રંગમંચ પર થોડી ઘણી આડાઈ પણ હસે

હતો નભ માં ને જમીન પર આવ્યો છું સિકંદર જેવા સપનાં અને ખાલી હાથ લઈ ચાલ્યો છું

જીંદગી જન્નત બની જાય જ્યારે ભગવાન મળી જાય

મને ખબર છે એ સૌ જાણે છે પણ એને કહેવા ની હિંમત નથી કોઈ મા

મને ખબર છે એ સૌ જાણે છે પણ એને કહેવા ની હિંમત નથી કોઈ મા

હું હતો અને એ ગયો એટલે હું જ વધ્યો પ્રતિન


Feed

Library

Write

Notification
Profile