yash mali
Literary Lieutenant
34
Posts
0
Followers
0
Following

i love my mom and dad

Share with friends

दुनियादारी दो पल की चीजें कभी

try and try and successfully achieved your goal

સત્ય રૂપી વાડ તોડી પાડવા એ કોઈના હાથ ની વાત નથી

અક્કલ બદામ ખાવાથી નહીં પણ ઠોકર ખાવાથી આવે છે

ધૃણા થી સાકળ બંધાતી નથી કિન્તુ સ્નેહ થી જ સાંકળ બંધાય છે

એક મહિના ની કિંમત એ માતા ને પૂછો જેની આઠ મહિને જ તેની ગોદ ઉજડી ગયી છે

એક વરસ ની કિંમત એ વિદ્યાર્થીને પૂછો જે પરીક્ષામાં નાપાસ થયો છે

માનવીનું મન કાબૂમાં રહેતું નથી પણ તેને કાબૂમાં રાખવો પડે છે

શિખામણના સો શબ્દો કરતા અનુભવનો એક ઠોકર વધારે અસરકારક હોય છે


Feed

Library

Write

Notification
Profile