Soul Connection

8
Posts
2
Followers
4
Following

I'm Soul and I love to read StoryMirror contents.

Share with friends
Earned badges
See all

આંખો ભિંજાય છે શબ્દોના સુર થી હદય ભિંજાય છે લાગણીના પૂર થી

સંબધોના સમીકરણમા ક્યારેક સમજણનો સરવાળો જ ખૂટતો હોય છે.

હું ક્યા કહુ છુ કે તુ મારી સાથે સમય વિતાવ તને મારા માટે સમય છે બસ એટલુ જતાવ જ્યાં રોકાઈ જાય છે સફર મારા પગરવની બસ ત્યાંજ જરુર પડી જાય છે હમસફરની

જિંદગી એટલે સંબંધોનુ એવુ ગણિત કે જ્યા સરવાળા અને બાદબાકી તો કોમન રહેવાના.

જે પળે તને જાણુ છુ હર એ પળને માણુ છુ અને હર એ પળે ફરીથી હજારોવાર તારા પ્રેમમા પડુ છુ.

પ્રેમ એટલે જીવનનો એ ઉન્માદ કે જે ના તો શબ્દોથી વ્યક્ત થાય છે કે ના તો લાગણીઓથી અભિવ્યક્ત થાય છે.

આશ પણ છે અને અહેસાસ પણ છે મળશે તને મંજિલ એ વિસ્વાસ પણ છે ખબર નથી સમય કેટલો લાગશે અંતર મન તો કહે છે નસીબ પણ જાગશે

14 vali date thi bahut sweet Kardi thi hamne paheli tweet Fir jodi ban gai esi hamari hit Na Koi kar payega kabhi quit


Feed

Library

Write

Notification
Profile