આંખો ભિંજાય છે શબ્દોના સુર થી
હદય ભિંજાય છે લાગણીના પૂર થી
સંબધોના સમીકરણમા ક્યારેક સમજણનો સરવાળો જ ખૂટતો હોય છે.
હું ક્યા કહુ છુ કે તુ મારી સાથે સમય વિતાવ
તને મારા માટે સમય છે બસ એટલુ જતાવ
જ્યાં રોકાઈ જાય છે સફર મારા પગરવની
બસ ત્યાંજ જરુર પડી જાય છે હમસફરની
જિંદગી એટલે સંબંધોનુ એવુ ગણિત કે જ્યા
સરવાળા અને બાદબાકી તો કોમન રહેવાના.
જે પળે તને જાણુ છુ
હર એ પળને માણુ છુ
અને હર એ પળે ફરીથી
હજારોવાર તારા પ્રેમમા પડુ છુ.
પ્રેમ એટલે જીવનનો એ ઉન્માદ કે જે ના તો શબ્દોથી વ્યક્ત થાય છે કે ના તો લાગણીઓથી અભિવ્યક્ત થાય છે.
આશ પણ છે અને અહેસાસ પણ છે
મળશે તને મંજિલ એ વિસ્વાસ પણ છે
ખબર નથી સમય કેટલો લાગશે
અંતર મન તો કહે છે નસીબ પણ જાગશે
14 vali date thi bahut sweet
Kardi thi hamne paheli tweet
Fir jodi ban gai esi hamari hit
Na Koi kar payega kabhi quit