હાથમાં છલકે તારી યાદોનો જામ,
હૃદયમાં તારી ચાહતનો ચક્કાજામ.
સંજય પ્રજાપતિ 'શિવાંશ'
હાથમાં છલકે તારી યાદોનો જામ,
હૃદયમાં તારી ચાહતનો ચક્કાજામ.
સંજય પ્રજાપતિ 'શિવાંશ'
દોસ્તોનાં ચહેરા પરનું હાસ્ય, અમારે મન તો એ જ ઈશાવાસ્ય.
ગુસ્સામાં લીધેલ નિર્ણય સામા પવને ચાલતી નાવ સમાન મન ડામાડોળ કરી નાંખે છે.