મહાન વાચકો વિના, મહાન કવિઓ તૈયાર થતાં નથી
શક્તિ એ કળા, સમૃદ્ધિ અને કુટુંબની માતા છે
તમામ યુદ્ધો છેવટે તો શાંતિ માટે જ લડાય છે
આખી દુનિયાની દોલત મળે તોપણ વાચન છોડવું જોઈએ નહિ
પ્રેમ એ બધાં દુઃખોની દવા છે.
આપને જેવું વિચારીશું તેવા જ બની જશું
ગરીબી દૂર કરવાનો એક જ રસ્તો છે, જ્ઞાન
વકતૃત્વ કળા એ બધી કળાઓમાં શ્રેષ્ઠ છે