રાજપૂત નો દીકરો છું એટલે લોહીમાં જ જોમ અને જુસ્સો વહે છે પરંતુ નાનપણ થી જ શસ્ત્ર ની સાથે શાસ્ત્ર(લેખન-વાંચન નો ) નો પણ શોખ રહ્યો છે. આમતો કોમ્પ્યુટર એન્જિનિયર છું પણ પોતાના વિચારો ના વમળ મા ડૂબકી મારવાની માજા જ કંઈક અલગ હોય છે.બહુ અઘરા શબ્દો આપણને ફાવતા નથી એટલે લખવા ની ભાષા થોડીક સાદી... Read more
Share with friends
તમારા થકી જીવનમાં જો કોઈ એક નિરાશ વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવી શકો તો સમજવું કે તમારો પૃથ્વિ પરનો આંટો સફળ છે.- રા.મ.
જીવન મા ક્યાયારેય પાડોશી સાથે સબંધ ન બગાડવા, કેમકે કોઈ પણ મુસિબત મા પહેલા એ કામ લાગશે પછી જ તમારા સગા-વ્હાલા આવશે.-રા.મ.
જીવન હંંમેશા નાના બાળકની જેમ નિર્દોશતા થી જીવો, ન કોઈ છળ ન કોઈ કપટ, ન કોઈ ઈર્ષા કે ન કોઈ મોહ. બસ મોજ...મોજ...અને મોજ - રા.મ
તમારા માવતર તમારા માટે જે છોકરો કે છોકરી પસંદ કરે લગ્ન માટે અને કદાચ એવુ બને કે તમને એ ના પસંદ આવે પણ જો એના સાથે તમારા લગ્ન થઈ જાય તો એક વાત ગાંઠ બાધી લેવાની કે આખી જીંદગી એને વફાદાર રહીશ, ચાહે કઈ પણ થઈ જાય. - રા.મ.
દિવસ દરમિયાન તમે ગમે તેટલા વ્યસ્ત હો પરંતુ દિવસનું એક ટાઈમ ભોજન પુરા પરિવાર સાથે અવશ્ય લેવું આનાથી સંબંધ મજબૂત થાય છે