Ketankumar Kantilal Bagatharia "Rahi"
Literary Colonel
AUTHOR OF THE YEAR 2021 - NOMINEE

358
Posts
10
Followers
11
Following

Live and let live

Share with friends
Earned badges
See all

શિક્ષક સમાજને નવી પ્રેરણા મળે એ શિક્ષણ, કોરાં કાગળમાં ભાત ભરે એ શિક્ષક. -કેતનકુમાર કાંતિલાલ બગથરિયા"રાહી"

નાણું ને ટાણું જે સાચવે જગ એને જાણે, અલડ આ વસ્તુ જગતમાં સૌ કોઈ જાણે, -કેતનકુમાર કાંતિલાલ બગથરિયા"રાહી"

Richness doesn't mean money but how you match with your dreams. -Ketankumar Kantilal BAGATHARIA "Rahi"

Richness doesn't mean money but how you match with your dreams. -Ketankumar Kantilal BAGATHARIA "Rahi"

કોઈ માણસને એટલી પીડા નાં આપો કે વર્તનમાં સહજતા નાં રહે. -केतनकुमार कांतिलाल बगथरिया "राही"

संसार पीड़ा का सजा हुआ बाजार हैं, जीव नई पीड़ा खरीदकर पुरानी भुलता है। -केतनकुमार कांतिलाल बगथरिया "राही"

જીવનમાં સફળતા એક જ કારણે મળે છે એ છે અથાગ યત્ન. -કેતનકુમાર કાંતિલાલ બગથરિયા "રાહી"

जब जब शास्त्र शस्त्र बना है, विनाश हो हुआ है। -केतनकुमार कांतिलाल बगथरिया "राही"

પરીસ્થીતી ગમે તેવી હોય આનંદ કરતા શીખી જાવ. -કેતનકુમાર કાંતિલાલ બગથરિયા"રાહી" રાજકોટ


Feed

Library

Write

Notification
Profile