@innovative-education-mbp

Innovative education mbp
Literary Captain
AUTHOR OF THE YEAR 2020 - NOMINEE

9
Posts
6
Followers
1
Following

I'm Innovative education and I love to read StoryMirror contents.

Share with friends

જ્યાં પ્રેમ હશે ત્યાં સ્પર્શ ન પણ હોય..અશ્લિલતામાં સ્પર્શ હોય જ..જ્યાં અશ્લીલતા પૂર્ણ થાય અને સ્પર્શ શરૂ ત્યારે જ સાચા પ્રેમની શરૂઆત હોય..@mbp

Presence of the woman in this world is cause of sustainability of the human being to become being human. Without woman this society like a mango tree without mango. By MBP.....

(એક વિદ્યાર્થીના અંતર આત્માનો અવાજ) હું પણ કંઈક શીખવા તૈયાર છું, કોઈ સારું સાચા હૃદયથી શીખવાડનાર મળી જાય તો!!! By Mbp.....

જીવન પણ એક ગણિત વિષય જેવું છે. જેમાં સારા વ્યક્તિનો સરવાળો ; સારા વિચારોનો ગુણાકાર ; નકારાત્મકતાની બાદબાકી; આળસનો ભાગાકાર આવડી જાય તો; જીવનરૂપી દાખલાનું સાદુરૂપ આવડી જાય. By MBP.....

ગણિત વિષય દ્રારા મળતું માગૅદશૅન. (Maths full form) : M:મારી A:આવડત T:તમારી H:હોંશિયારીથી S:સવિશેષ છે. By MBP..

ફેસબુકમાં ફેસ રાખવાથી કોઈ બુકમાં ફેસ નહી આવે. પરંતુ બુકમાં ફેસ રાખવાથી ફેસબુક,વોટ્સેપ,ન્યુઝપેપર કે ચેનલમાં ફેસ આવે. By MBP


Feed

Library

Write

Notification
Profile