"હૃદયને કરવા સાફ કરવા પડશે સૌને માફ."
આકાશ ને પકડવા કરતા ઉડવુ સારુ,
લાગણીને જકડવા કરતા છુટવુ સારુ.
મનના પ્રેદશમાં કોઈ પણ બીજ નાખો એ ઉગી નિકળશે.
ऐक ख्वाब उडकर आया मेरे ख्यालो मैं।
पर उसे मेरा आशियाना अच्छा न लगा चला गया।।
જો દિવસ ઉગી અને આથમતો હોય તો સુખ દુખ પણ નિત્યક્રમ છે.
વિચારો જો વહેતા રહેશે તો શુદ્ધ રહેશે.
બંધીયાળ જળ હંમેશા ડોળુ થઈ જાય છે.
સ્વપ્ન મે તને જોઈ લીધું, મારા તરફ થી હા છે.
માંરી મહેનત થી તું પૂર્ણ થા, અને હું સફળ થાવ.