Shweta Patel
Literary Colonel
72
Posts
5
Followers
0
Following

હું એટલે લખણપટ્ટીથી મન સુધી પહોંચવાનો સેતુ!- સેતુ

Share with friends
Earned badges
See all

સાવ ખારા નમકને પણ મીઠું કહે એવી મધુરી મારી માતૃભાષા! ૨૪ ઓગસ્ટ એટલે કવિ નર્મદના જન્મ દિવસે ઉજવાતા વિશ્વ ગુજરાતી ભાષા દિવસની આપ સૌને શુભેચ્છા! - સેતુ

વર્ષો બાદ પાંખો આવી, એક પંખીને આઝાદી મળી!

એક છત નીચે રહેતા સૌ ભલે લોહીના સગા ના હોય છતાંય એક પરિવાર બનીને આખી જિંદગી જીવી લેતા હોય છે!

જોડે રહેવું અને ઝગડો કરવો એ ખીરમાં ઝેર સમાન છે.

આજે છે ને કાલે નથી, પૈસોનો પાવર કોઈની સાથે નથી!

મારું માન તું, અભિમાન તું, ગર્વ તું, ગૌરવ તું! હે ભારત માત! મારું સન્માન તું!

હું કોઈને પાત્ર હોઉં એવું પાત્ર છું કે નહિ એ તો માટે મારી પાત્રતા જ નક્કી કરી શકે છે!

અમને જમાડે તું કાયમ, અન્ન આપે અન્નપૂર્ણા થઈ, વર્ષા થઈ તરસ છિપાવે તું, આભાર કરું હંમેશ હું!

તું પ્રેમ કરે એ જ મારો સાચો વિજય!


Feed

Library

Write

Notification
Profile