કરી લે તું યાત્રા હૃદયની પ્રથમ;
પછી સ્પર્શથી સર્વ કુંદન થશે.
-ઉમેશ તામસે 'ધબકાર'
કરી લે તું યાત્રા હૃદયની પ્રથમ;
પછી સ્પર્શથી સર્વ કુંદન થશે.
-ઉમેશ તામસે 'ધબકાર'
કરી લે તું યાત્રા હૃદયની પ્રથમ;
પછી સ્પર્શથી સર્વ કુંદન થશે.
-ઉમેશ તામસે 'ધબકાર'
મૂકી ગઇ તું એકલો છોડી મને,
ઓ સનમ ખુદને હું બાળું ક્યાં સુધી?
-ઉમેશ તામસે 'ધબકાર'
માનવીની જિંદગીને બદલી નાંખે ધારણાં,
માનવીની ભીતરે ઊગી જો આવે ધારણાં.
-ઉમેશ તામસે 'ધબકાર'