ઈશ્વરનો ન્યાય ધીમો અને મોડો હોઈ શકે છે
પણ તે ન્યાય કરે છે તે ચોક્કસ છે
માણસની આંખો એ માણસના મનનું પ્રતિબિંબ છે
ચારિત્ર્ય નામનું દર્પણ દરેકને પોતાનો સાચો ચહેરો બતાવે છે
ઈશ્વરનો ન્યાય ધીમો અને મોડો હોઈ શકે છે
પણ તે ન્યાય કરે છે તે ચોક્કસ છે
ચિંતા કરવાથી રૂપ અને બુદ્ધિનો ક્ષય થાય છે
જે ઘરમાં બધા ધીરેથી પ્રેમથી બોલે છે
તે ઘર સુખી જ હોય છે
માણસની આંખો એ માણસના મનનું પ્રતિબિંબ છે
દરેકને લાંબુ જીવન જીવવું છે
પણ ઘરડાં કોઈને થવું નથી
તમારા મિત્રો વારંવાર તમારા ઘરે આવતા હોય
તોએ તમારા ઘર અને વ્યક્તિત્વની શોભા છે