Writer, Motivational speaker, Voice Over artist
જિંદગી એક વાર મળે છે માનવતા રાખી ને કરુણા કરતા જાવ જિંદગી આપોઆપ સ્વર્ગ બની જશે
અંતરનું પ્રતિબિંબ એવું દર્પણ આ છે કહ્યા વિના સઘળું સમજે તે માં છે ચૈતાલી
હું આગ દિલમાં વસાઈ લઈશ જો તું ઈચ્છે તો આવી શકીશ મારી પાસ