Sheetal Harvara
Literary Colonel
91
Posts
123
Followers
10
Following

I'm Sheetal and I love to read StoryMirror contents.

Share with friends

એક દીકરી પિતાના મર્યાદાની જ્યોત બની શકે છે, તો તે પોતાના આત્મસન્માનની રક્ષા ખાતર દરિયામાં પણ આગ લગાડી શકે છે

when everywhere darkness,then education becomes of shine ray

if we have two percent chance,we should do dare of that thing

જાણીએ છીએ કે હારવાનું છે છતાં લડવું તેનું નામ જ હિંમત

મધદરીયે હતી મારી કસ્ટી ત્યારે સાહિલ બનીને આવી હતી તારી દોસ્તી

મૌન કરતા માંગવું વધારે સારું જ

મૌન સંબંધમાં એટલું પ્રસરી ગયું કે કાંઈ પણ બોલી તો જૂઠું જ લાગે છે

જયાં કદી ભરતી ને ઓટ ન આવે એવો દરિયો એટલે દીકરી

જેની દરેક વસ્તુથી કેવલ ખુશી અને સંતોષ મળે તેનું નામ જ પ્રેમ


Feed

Library

Write

Notification
Profile