શબ્દોની લાગણીમાં રમનારો માણસ
Share with friends
રહસ્યોના પડદાઓ હટાવી તો જો? પ્રભુ છે કે નહીં હાક મારી તો જો? પલાંઠી લગાવી ના બેસી રહે, તું મુઠ્ઠીઓ વાળીને ભાગી તો જો?
"જિંદગી સદાય ખૂબ સૂરત છે, બસ! એને માણવાની મસ્તી આપણામાં હોવી જોઈએ. એક પછી એક પ્લેટફોર્મ આવતા જતા હોય છે, કેટલાય લોકો અહીં ચઢ ઉતર કરતાં હોય છે.કોઈ કાયમી નથી આપણે કાયમી બનાવવાની વ્યર્થ કોશિશ કરી આનંદને ઓછો ન કરવો જોઈએ." #વંશ_માલવી #જિદગી #આનંદ
"માણસની વાણી પાયલની ખનક અને કોયલના ટહુકા જેવી મધુર હોય તો જીવનમાં મહ્દઅંશે સમસ્યા ઉત્પન્ન જ ન થાય. "