Tushar Jethava
Literary Colonel
35
Posts
48
Followers
0
Following

મારો આ લખવાનો વિચાર માત્ર મારુ જ્ઞાન વધે અને લોકો પણ વાંચે તે છે. મને કવિતાઓ લખવાનો શોખ છે. સાથે સાથે ફોટો બનાવવા પણ ગામે છે. જો તમે ઈરછો તો મારું સુવિચારનું એક ગ્રુપ શરૂ છે whatsapp દ્વારા. તેમાં તમે Join TJ લખી જોડાઈ શકો છો 9638051387 પર. પ્રિય વાચક મિત્રો, તમે ઈરછો એ વિષય મને સલાહ કરી શકો... Read more

Share with friends
Earned badges
See all

દરેકને લક્ષમાં રાખી કાર્ય કરવાથી સહકાર પૂર્ણપણે મળશે. કાર્યની સફળતાનો આ જ ટૂંકો માર્ગ છે.

પરિવારનું બંધન ક્યારેય ન તોડવું. સંયુક્ત પરિવારથી જ તન, મન અને ધનની શાંતિ મળે છે.

દરેકને ગમે તેવું કાર્ય તો ના જ કરી શકીએ. કોઈનાં અભિપ્રાયથી આપણું લક્ષ બદલાવું જોઈએ નહી.

સંકલ્પ કરવો એ ઈશ્વરની કૃપા છે. સંકલ્પ સિદ્ધ થવો એ ઈશ્વરનો રાજીપો છે. - તુષાર નંદલાલભાઈ જેઠવા

ઘરમાં વડીલની હુંફ અને રસોડાનાં રસોઈની સુગંધ રૂમ ફ્રેશનર કરતાં અનેકગણી ફાયદાકારક છે. - તુષાર નં. જેઠવા

સન્માનનો લોભ સેવા ન કરાવી શકે. સેવા એ આંખની આડશમાં થતું કાર્ય માત્ર છે.

નિવૃત્તી એટલે લાચારીની સ્વીકૃતિ

પત્ની વિના પતિ અને પતિ વિના પત્નીનું જીવન ખાલી અને હૈયું ભરેલું હોય છે.

પત્ની વિના પતિ અને પતિ વિના પત્નીનું જીવન ખાલી અને હૈયું ભરેલું હોય છે.


Feed

Library

Write

Notification
Profile