બેદરકારીથી કરેલું કામ બે વાર કરવું પડે છે
'આજ' એ 'આવતીકાલ' છે
જેની તમે 'ગઈ કાલે' ચિંતા કરતાં હતા
કાળનું કામ આજે કરો
અને આજનું અત્યારે જ
અહંકાર એ સૌથી મોટો દુશ્મન છે
તેનાથી દૂર રહો
જાહેરમાં મિત્રોની પ્રસંશા કરો
જયારે ટીકા ખાનગીમાં કરો
ધીમે બોલો ધીરે બોલે સારું બોલો મીઠું બોલો
ગાંડા મિત્ર કરતાં ડાહ્યો દુશ્મન સારો
ખોટું કરવા કરતાં કંઈ ન કરવું વધારે સારું
એક બારણું બંધ થાય ત્યારે બીજું બારણું ખુલે છે