डॉ गुलाब चंद पटेल
Literary Colonel
80
Posts
96
Followers
2
Following

कवि लेखक अनुवादक और नशा मुक्ति अभियान प्रणेता ब्रेस्ट कैंसर अवेर्नेस प्रोग्राम आयोजक तथा इंडियन लायंस गांधी नगर स्वर्णिम क्लब, गुजरात

Share with friends
Earned badges
See all

નહી જ્યાં સ્થાન વિદ્યા નું, નહીં સ્નેહ ન બંધુ એ, નહીં સન્માન જે દેશે, ત્યાં રોકાવું ક્ષણે નહીં

નહી જ્યાં સ્થાન વિદ્યા નું, નહીં સ્નેહ ન બંધુ એ, નહીં સન્માન જે દેશે, ત્યાં રોકાવું ક્ષણે નહીં

ફૂલ ભારે નમે વૃક્ષ જવ ભારે નમે નમી, સમરુધી માં બને નમ્ર સજ્જનો નો સ્વભાવ એ

ખાધું ફળ દીધો ફેંકી થળિયો તુચ્છ જાણી ને, કિન્તુ એ થળિયે છૂપી શક્તિ વરુક્ષા થવા તણી

આમ્ર વૃક્ષ ઉપાડી ને રોપશો લીમડો તહીં, શિંચજો દૂધ થી તોયે ન મિથે ફળ પામશો

આમ્ર વૃક્ષ ઉપાડી ને રોપશો લીમડો તહીં, શિંચજો દૂધ થી તોયે ન મિથે ફળ પામશો

ઝાડ, વરુસ્ટી સમુદ્ર માં વરુથા ભોજન તૃપ્તિ ને, વરુક્ષા દાન સમર્થો ને વરુથા છે દીવડો દિને

મહાવત વગાડી ને નગા રું હાથી ની પીઠે, કહે છે કે જુઓ સૌ આ બુધ્ધિ બળ થકી બગડી વળી

વિદ્યા થી શોભતો હોય તો તે દૂરજન ત્યાગવો, મણિથી શોભે તો એવો શું સર્પ બિહામણો

Feed

Library

Write

Notification
Profile