Biren Patel
Literary Colonel
AUTHOR OF THE YEAR 2021 - NOMINEE

72
लेखन
0
फोल्लोवेर्स
1
फॉलोविंग

None

मित्रांशी सामायिक करा

હવે આવજો કહેવાનો હક નથી. કારણ મારાં ખુદના પ્રસંગમાં હું હાજર નથી. બિરેન પટેલ

અનુભવોનું વિશ્વ તને સોપી દીધું, પણ એમાં તું ન રહી ? એ અનુભવ જબરજસ્ત રહ્યો. બિરેન પટેલ

અનુભવોનું વિશ્વ તને સોપી દીધું, પણ એમાં તું ન રહી ? એ અનુભવ જબરજસ્ત રહ્યો. બિરેન પટેલ

બે બસ વચ્ચે કપાય પડછાયો સીટ પર હું.. બિરેન પટેલ

પૂરાતા પ્રાણ ગૂચાયા છે બખોલે ઊડવા મથે. બિરેન પટેલ

ખનીજ મોંઘુ પૈડા ની ભેગો કર્ણ ફ્સાયો લાગે. બિરેન પટેલ

આ ત્રણ રંગનો સંસાર થોડો કેસરી થોડો સફેદ થોડો ઉમેરણ લીલો બની ગ્યો ક્રાન્તિ નો કન્સાર. બિરેન પટેલ

બેફિકર છું ? તારી લાશ જોઈને નથી કફન? બિરેન પટેલ

આંખ ખૂબ રડી કસ્તર હશે કાકરી હશે પાપણનો વાળ હશે મનને મનાવ્યું સાલ્લુ સાચું કહું યાદ હતી એની.. બિરેન પટેલ


फीड

लाइब्रेरी

लिहा

सूचना
प्रोफाइल