ઝંખના છે જીવનમા કંઈક "અંકિત" કરવાની.....
ભીંજાયા તો ઘણીવાર પણ તરબોળ ન થયા, તારા પ્રેમની વર્ષા હંમેશા તલપ જગાડી જતી. #મન_નાં_વમળ - ડૉ. અંકિત