SOHAM PALANPURI
Literary Colonel
AUTHOR OF THE YEAR 2020,2021 - NOMINEE

42
Posts
27
Followers
1
Following

ઓળખ મા શુ રાખ્યુ છે “સોહમ” લેખક છુ અને બસ લખુ છુ

Share with friends

તે લોકો સ્વતંત્રતા ને ક્યારેય નહી ટકાવી શકે જેમને ગુલામી ની આદત પડી ગઇ છે -સોહમ પાલનપુરી

એક લેખક માટે સૌથી મોટુ શસ્ત્ર તેની કલમ છે -સોહમ પાલનપુરી

જો પી શકો તો પોતાનો ગુસ્સો એ શ્રેષ્ઠ પીણુ છે -સોહમ પાલનપુરી

કોઇ નુ આંધળુ અનુકરણ કરવુ એ નરી મુર્ખતા છે -સોહમ પાલનપુરી

જમાના ને શુ દોષ આપુ સોહમ તાસીર દીલો ની જ જ્યા બદલાઇ ગઇ છે -સોહમ પાલનપુરી

વિખેરાયેલા શબ્દો જ્યારે નિર્ણય બની જાય તો ચોક્કસ પરિવર્તન લાવે છે -સોહમ ઠાકર

તારી ભક્તિ મા જરુર કોઇ શક્તિ છે માલીક એટલે જ તો તારા ભક્તો આજે ભગવાન બની ગયા છે -સોહમ પાલનપુરી

દેખાતો નથી ક્યાય કોઇ ના વર્તન મા ભગવાન લાગે છે તુ પણ ઓટીઝમ થી પીડાવા લાગ્યો -સોહમ પાલનપુરી

ચોપડા તો વસાવ્યા બસ થોડા વિચારો પણ નવા વસાવી લેજો નવાવર્ષ મા કામ લાગશે -સોહમ પાલનપુરી


Feed

Library

Write

Notification
Profile