Riddhi Bhatt
Literary Lieutenant
19
Posts
0
Followers
0
Following

None

Share with friends

કલાઓને જાણવા માટે પ્રકૃતિને નીરખવી પડે

ગંગામાં ડૂબકી લગાવવા કરતા, પૂર્વજો પાસે થી મળેલા સંસ્કારોમાં ડૂબકી લગાવીએ, જેથી આ જીવન રૂપી નદીમાં સુખેથી તરીએ. -રિધ્ધિ ભટ્ટ✍️

ઓઢું છું ચૂંદડી, ભરપૂર છું લાગણીથી, છવાયેલી છું અગ્નિથી, બોલું છું કટ્ટર તલવારથી ત્યારે હું 'ગરાહણી'. -રિધ્ધિ ભટ્ટ

મનુજ કરતા પ્રાણીઓની લાગણી, શીલ, ચૈતન્ય કંઈક અનોખું જ હોઈ....

જોને આ પ્રકૃતિ નું કેવું છે નય, દરરોજ ખીલે છે અને દરરોજ મૂર્જાય છે તો પણ ખીલ્યા જ કરે છે

આ ચા કેવી નિખાલસ છે નય! લેવા દેવા વગર ની તાજગી આપી જાય! રિધ્ધિ ભટ્ટ


Feed

Library

Write

Notification
Profile