આ અત્તર ની સુગંધ ક્યાંથી આવે છે..!??
કોઈકે પ્રેમ નો છંટકાવ કર્યો લાગે છે....💞
STRENGTH,COURAGE AND APPRICIATION.....
ALL WOMEN ARE REAL INSPIRATION🤘
Although the night is dark...it can't stop Morning from spreading Light....
ઉઠતા અને ઝૂક્તા આ પાપણ ના પલકારાની,
એક જ તો જીદ છે...
તને આમ ને આમ જોયા કરવાની...🥰
જાણી લેજો માંગણી મારી કેટલી..!??
તું શ્વાસ લે અને ધબકે હ્રદય મારું બસ એટલી.....😘
Since you promised to meet.....
I have been dying to see the sunrays of MONDAY....
ખોબો ધરીને માપવા બેઠા છો સાહેબ....
લાગણીઓ થી ભરેલો તો આખો દરિયો છે.....