Dhaval Limbani
Literary Colonel
53
Posts
2
Followers
1
Following

W R I T E R✍️| N O V E L I S T📚 | A C T O R 🎭 | Y O U T U B E R 🎥 | V O I C E A R T I S T Instagram id - dhaval_limbani_official

Share with friends

યાદ કરશો તો યાદોમાં મળીશું, બાકી ફરિયાદોમાં તો અમે હતા , છીએ અને રહીશું..

સંબંધમાં સૌથી મહત્વની વસ્તુ હોય છે સમજણ, જો એ જ ના હોય ને તો સંબંધ કોઈ કામનો નથી...

વ્હાલા બોલતા તો બધાને આવડે પણ વાતો કરતા બોવ જ ઓછાને...

હંમેશા આગળ વધતા રહો અને પ્રગતિ કરતા રહો.. કેમ કે આપણી ભૂલ કાઢવાવાળા ઘણા છે..

યાદ કરશો તો યાદોમાં મળીશું, બાકી ફરિયાદોમાં તો અમે હતા , છીએ અને રહીશું જ...

" હું " શબ્દો થી રમું છું ને ! " તમે " આંખોથી..... હવે રાહ એની છે કે આમાંથી જીતે કોણ છે..

ક્યારે પડશે એ સવાર " જેમાં " તું " હશે મારી પાસ !

સાંભળ્યું છે કે... રડવાથી આંખોની સાથે સાથે, વ્યક્તિની લાગણી પણ સાફ થઈ જાય છે..

કોઈ પણ સંબંધ હોય એ ત્રણ વસ્તુ પર જ ટકેલો છે, સમય , વિશ્વાસ અને સમજણ


Feed

Library

Write

Notification
Profile