@rashmika-rsu-chaudhari

Rashmika ``રસુ´´ CHAUDHARI
Literary Captain
69
Posts
0
Followers
0
Following

લખવાનો, વાંચવાનો શોખ.લાગણી અને દદૅને શબ્દોમાં ઢાળવાનો પ્રયત્ન કરુ છું.પ્રતિલિપિ,સાહિત્ય વારસો,માતૃભારતી જેવી એપ પર લખુ છું તથા પગદંડી,ગાંધીનગર મેટ્રો,લોક સંસાર,ગુજરાતી ન્યુઝ લાઈન(કેનેડા),સુરત મિત્ર,બદલતા ભારત,કેપિટલ વર્તમાન,રાજ લેખન સાપ્તાહિક, લોકપૅણ પેપરમાં મારા લેખ અને કવિતા પ્રસારિત થાય છે.

Share with friends
Earned badges
See all

આજની નારી નથી કોઈ બિચારી ,એમાં આત્મસન્માનની ખુમારી.

જીવનમાં અમુક વ્યક્તિઓ જીવનની મોટી શીખ આપી જાય છે.

લાગણીમાં ઠોકર એને જ વાગે છે જે સંબંધ નિભાવાની હિમત રાખતુ હોય.

આજના સમયમાં દરેકને સત્ય બોલવું છે પણ સત્ય સાંભળવું નથી.

જિંદગીમાં જીવો તો એવું જીવો કે બીજા માટે મિસાલ બની જાવ.

એક સારો સમાજ ઊભો કરવા ,બદલાવ લાવવો ખૂબ જરૂરી છે.

કલમ એક એવી તલવાર છે જેનાથી શબ્દો ધારદાર વ્યકત થાય છે.

માયુસી કયારે કયારે તમને તોડી નાખે છે ,પણ આત્મવિશ્વાસની જયોતથી દરેક સમસ્યાનો અંત આવી જ જાય છે.

જે આંસુ આંખો માંથી નથી નીકળી શકતા તે ક્યારે ક્યારે સુનામી લાવી દેતા હોય છે.


Feed

Library

Write

Notification
Profile