બસ અનુભવ જિંદગી ના બધું શીખવી જાયછે.બાકી માણસ સામો મળે તોપણ ક્યાં ઓળખાય છે?
લાગણી વ્યકત કરવામાં અને નષ્ટ, કરવામાં તકલીફ બન્ને સમયે થાય છે. #harshi.
ઘણીવાર મૌનને પણવાચા હોય છે,જ્યારે શબ્દો સાચા હોય છે #harshi.
મારી નિષ્ફળતાનો દોષ હું કોને આપુ જ્યારે કારણ હું પોતે હોવ... #me