સમય હમણાં રોજ એનો સાક્ષાત્કાર કરાવે છે,
મારી હયાતી ને સાબીતી રોજ મારી પાસે માંગે છે,....
✍️"શીલ"✍️
સ્વભાવનું પણ કેવું પડે.....?
ધોધમાર વરસાદે હતો તો એ સુકા રહી ગયા,
અટવાયા એટલા કે ઝરમરિયો ભીંજવી ગયો....!
✍🏻શીતલ પચ્ચીગર 'શીલ '✍🏻
શબ્દોના એ શસ્ત્રોથી મહાભારત રચાય છે,
પણ જે જીતે છે, તે જ ધર્મ ઘાયલ થાય છે
✍🏻શીતલ પચ્ચીગર 'શીલ '✍🏻