ભલે ના મળે જીત તોપણ રીત તો ચાલુજ રાખવી
"અધૂરો છે એ પ્રવાસ જ્યાં નથી માં બાપ ની ઉપસ્થિતિ"
સફર
"મળે સાથી તમને અસરદાર,
તો જીવનની સફર બને જોરદાર "
સફર
"મળે સાથી અસરદાર,
તો સમજો જીવનીની સફર જોરદાર"
સફર
"ભલે હોય વિશાળ સફર તમન્નાઓની,
સઘળું સુખ આપી દે છે મનની એક સાચી સફર"
જીવન
"ભલે મળે ફરી તક જીવનમાં,
પણ નહિ મળે વેડફી દીધેલ જીવન"
દયા
"દયા હશે તોજ જીવન સરળ લાગેછે"
મૌસમ
"સૌથી સારી એકજ રસમ,
જીવન માં સદા લાવો મહેનત ની મૌસમ"
લાલચ
"જીવનની મોટી પલોજળ એટલે લાલચ ની અતિશયોક્તિ"