सर जुकाओगे तो पतथर देवता हो जायेंगे ,
इतना मत चाहो उसे वो बेवफा हो जाएंगे ।
आत्मविश्वास ही हमारी सच्ची पहेचान है , जब तक वो पास है कोई हमे हार नाइ सकता
જિંદગીમાં કેટલા આગળ વધવું જોઈએ એ મહત્વ નુ નથી પણ કેવી રીતે આગળ વધવું જોઈએ એ નુ મહત્વ છે.
જીંદગી એક એવી સફર છે, જેમાં સંઘર્ષ નો મહિમા અપરંપાર છે.
નમવું પણ એવા લોકો ને કે જેના દિલ માં કોઈ ને નમવાની જીદ ના હોય. બાકી દુનિયા નમાવી જાય એ વાત મા કોઈ તથ્ય નથી.
Love is a song that never ends.