"મારી અને તારી પરિસ્થિતિ સાગરના બે કિનારા જેવી છે.જેઓ એકબીજાને જોઈ તો શકે છે.પરંતુ,મળી નથી શકતા."
"પડદો પડે જિંદગીનો એ પહેલા,
બસ,જીવન ચિત્રપટ પર એક યાદગાર પાત્ર બની શકીએ તો ઘણું."
~©નિધિ કુંવરાણી
"મારે તુજ મહીં એવી રીતે ભળી જવું છે,જે રીતે મેઘધનુષ્યના રંગો!"
~નિધિ કુંવરાણી