I'm amita and I love to read StoryMirror contents.
પ્રેમ ક્ષણિક ઉભરો નહીં લાંબી પ્રક્રિયા છે જેને ખીલવવા માટે સમય,સ્નેહ,વિશ્વાસ,સમજણ અને ક્ષમાનાં જળનો છંટકાવ સતત કરવો પડે
અગર વરસાદી હેલી હૈયામાં લાગણીની લીલીછમ કૂંપળો ન ઉગાડી શકે તો એ વ્યકિત માત્ર શ્વાસ લે છે જીવતો નથી