Dharmista Mehta
Literary Lieutenant
18
Posts
0
Followers
0
Following

None

Share with friends

તારીખયાં, પંચાંગ, કેલેન્ડર,વાર બધું જ ખોવાઈ ગયું છે.આ તહેવાર, ઉલ્લાસ, પ્રકૃતિ અને સ્વજનોના સંગાથે. #વેકેશન

આજકાલ છૂટેલાં તીર પાછાં ખેંચી શકાય છે.જો સામેવાળાની બાજ નજર અને તેજ નેટ ન હોય તો .... # DELETE FOR EVERYONE

પરિવર્તન સંસારનો નિયમ છે. પણ વર્તનમાં પરિવર્તન માણસનો.

પરિવર્તન સંસારનો નિયમ છે. પણ વર્તનમાં પરિવર્તન માણસનો.


Feed

Library

Write

Notification
Profile