દરેક પૂર્ણ વિરામ એ અંત નથી હોતો,
પણ નવી શરૂઆતનો સંકેત હોય છે....
સાચી પ્રશંસાનાં બે બોલ
હોય છે ઘણાં અનમોલ
હોય જો સમસ્યા અટલ
ચતુરાઈથી કરીએ હલ
હોય જો સમસ્યા અટલ
ચતુરાઈથી કરીએ હલ
જોડાણ એક પ્રકારનું દબાણ ન બની જાય એ રીતનું જ સારું...
નિખાલસતા એ ઘણી માનસિક સમસ્યાઓનો હલ છે..
સુસંવાદ એ સુખી જીવનની ચાવી...
કૃપા એ અપ્રાગટ્ય આશીર્વાદ છે જે મુસીબતમાં ફળે છે.
અંતઃપ્રેરણા જેવી કોઈ ગુરુચાવી નથી...