None
અદ્દભૂત એ મિલનની ક્ષણ હતી... એમની હથેળી માં મારી હથેળી હતી .. એમની આંખોમાં પ્રચુર સ્નેહ ની ભરતી હતી.. સમય બસ રોકાઈ જાય એ ઈચ્છા હતી.. @sneh