Mahesh Kumar savariya
Literary Colonel
AUTHOR OF THE YEAR 2021 - NOMINEE

65
Posts
165
Followers
22
Following

None

Share with friends
Earned badges
See all

ભલે આજે હોળી રહી મને રંગોથી રંગવા બોલાવશો નહીં કારણ રંગ મને ગમે છે પણ દોરંગા લોકો મને નથી ગમતા મહેશ "સાવરીયા "

બધા જ રીત રિવાજ એના એ હતા ઉપસ્થિત માત્રને માત્ર ન એ હતા

બધા જ રીત રિવાજ એના એ હતા ઉપસ્થિત માત્રને માત્ર ન એ હતા

"ભરોસાથી ભારે બીજું શું હોઈ શકે? આફત આપોઆપ ઓગળી જાય "

સાવ ખાલી ખાલી કોઈ હસતું નથી અકારણ કોઈ કોઈને પૂછતું નથી રોટલો મળે ત્યાં શ્વાન રહેતા સદા અમથું અમથું એ પણ ભસતુ નથી

તેની તલાશમાં રસ્તો ભૂલી ગયો સાચું કહું તો હું માણસ મટી ગયો

ભલે એ એમની વાતને વળગી રહ્યા ન જાણે અંદરથી છે સળગી રહ્યા મેં કીધું આવજો આ બાજુ ક્યારેક એ એમની જીદને છે તળગી રહ્યાં

Feed

Library

Write

Notification
Profile